આ સંસ્થા ખાતે પ્રથમ સેમેસ્ટર અને D2D માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે કોલેજ ફી નીચેદર્શાવેલ તારીખ પ્રમાણે online ભરવાની રહેશે .વિદ્યાર્થીઓ એ કોલેજ ફી ની સાથે જ GTU ની Regular SEMESTER નીEXAM ફી પણ નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ Enrolment Form તથા RegularGTU exam form ભરતી વખતે જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.
Details
|
1st semester and D2D
(New Admission)
|
College Fee in Rs.
|
850 Rs.
|
GTU regular semester Exam Fee
|
GTU regular semester Exam Fee amount ની વિગત સંલગ્ન ડીપાર્ટમેન્ટ ના નોટીસ બોર્ડ પર ઉપલબ્ધ છે. જે સંપૂર્ણ ચોકસાઈથી ભરવી.
|
process to pay online college Fee :
ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.
ક્રમ
|
Branch
|
Semester
|
Online Fee ભરવાની તારીખ
|
Penalty
|
૧.
|
ALL
|
1st and D2D (New Admission)
|
26-09-2016 to 09-10-2016
|
0 Rs.
|
૨.
|
10-10-2016 to 14-10-2016
|
100 Rs.
|
નોંધ: 1st semester અને 3rd semester D to D ના જે વિધાર્થીઓએ કોઈ પણ પ્રકાર ની ફી કોઈ પણ Round માં ACPC ખાતે ના ભરેલ હોય તેવા માત્ર Male વિદ્યાર્થીઓએ 1500 Rs. Online ઉપર જણાવ્યા મુજબ “Other fee” ના option માં ભરવાની રહેશે જેની નોધ લેવી.
|
Fees
payment Procedure:
1)
GO TO ssgecpatan.blogspot.in
2)
Go on online payment tab
3)
Go on College
fees and GTU Regular Exam fees
4)
Select Gujarat and Educational Institutions
5)
Select Educational Institutions Name as a
Principal, government Engineering College, Patan
6)
Select Appropriate Option for B.E. 1 sem/3 SEM
D2D COLLEGE FEES.
fill all details of you and write Exam fees for your semester and go continue
7)
Then pay fees and print out two challen copy
with you.